‘દુહો દસમો વેદ’ કેટલેક અંશે એક એવો નમ્ર પ્રયાસ છે, જેમાં ગુજરાતના ભાષા વિદ્દો, વિદ્વાનો, કવિઓ અને લેખક- સંગ્રાહકોનો નાદર સહકાર મળ્યો છે, જેમાં દુહાનો મર્મ, દુહાનાં મૂળની સૂક્ષ્મ સુક્ષ્મ છણાવટ, અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતીમાં દુહાની પરંપરા, અગત્ય ને આયેાજન, દુહાસ્વરૂપના છંદની ઉપયોગિતા ને અસરકારતા, આધુનિક ગુજરાતી સાહિત્યમાં દુહાનું સર્જન અને શિલ્પ, ગુજરાતના ચારણી સાહિત્યમાં દુહાનુ સ્થાન અને સ્વરૂપો, લેાક-દુહાના સર્જકો, દુહાની કવિતા, દુહામાં પ્રદેશ-લક્ષણો અને સ્વરૂપોનો એકાદ હજાર વરસના ફલક ઉપરના વિહંગાવલોકનનો સમાવેશ છે.

Comments
Post a Comment